News of Thursday, 5th July 2018
આજના શુભ દિવસે - 146
હજુ સુધી કોઇ પ્રતિભાશાળી, પોતાને જે જોઇએ છે તે મળ્યું નથી-એવી ફરીયાદ કરી નથી.
-રાલ્ફ ઇમરસન (૧૮૦૩-૧૮૮૨)
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:32 am IST)