News of Wednesday, 12th June 2019
આજના શુભ દિવસે - 373
આપણે પારકાને ઓળખતા હોવાનો દાવો
ચીપિયો પછાડીને કરીએ છીએ પરંતુ આપણા
પોતાના કાનમાં આપણને જ સંભળાય એમ ધીમે
સાદે કયારેય પૂછીએ છીએ ખરા કે આપણે
પોતાને ઓળખીએ છીએ કે નહીં ?
-હ્યુ પ્રેથર
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:03 am IST)