News of Wednesday, 6th February 2019
આજના શુભ દિવસે - 284
સારો મિત્ર જેમ પોતાના મિત્રના શરીર,
સ્ત્રી, ધન અને અનેક ગુપ્ત રહસ્યોની
રક્ષા કરે છે- તેમ શાસક પક્ષે પણ પોતાની
પ્રજા માટે કરવું જોઇએ.
-ચાર્વાક
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:56 am IST)