News of Wednesday, 2nd October 2019
આજના શુભ દિવસે - 449
યુવાનીમાં દિવસો ટૂંકા હોય છે અને
વર્ષો લાંબા હોય છે.
જયારે ઘડપણમાં વર્ષો ટૂંકા હોય છે અને
દિવસો લાંબા હોય છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:09 am IST)