News of Friday, 18th May 2018
આજના શુભ દિવસે - 1457
જે પતિ-પત્ની પ્રેમમાં એકાકાર થઇને બધું
ભૂલી જાય તે જ સાચા અર્થમાં રમણ અને રમણી
કહેવાય. બાકી તો ધણી-ધણિયાણી કહેવાય !
-કવિ અમરૂ
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:03 am IST)