વિવિધ વિભાગ
News of Tuesday, 6th February 2018

આજના શુભ દિવસે - 1385

જે પરોપકારમાં જ રચ્યો પચ્યો રહે છે,

ઇશ્વરમાં જેને વિશ્વાસ છે અને સત્યને

જે અનુસરે છે તેને માટે પૃથ્વી જ સ્વર્ગ સમાન છે.

-ભર્તૃહરિ

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:04 am IST)