વિવિધ વિભાગ
News of Friday, 26th January 2018

આજના શુભ દિવસે - 1379

જવાબદારી આવે તેથી અકળાવું

જોઇએ નહિ, કારણ કે ઇશ્વર ઉપાડી

શકાય એટલીજ જવાબદારી આપણા શિરે નાખે છે.

-રવિશંકર મહારાજ

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:07 am IST)