News of Monday, 24th February 2020
આજના શુભ દિવસે - 546
ફલાવર ગમે તેટલું સ્વયંસુંદર હોય
પણ એમાં નકલી ફૂલો મૂકો તો જે નજરે
પડે તે કંઇ પણ હોઇ શકે, પરંતુ સુંદરતા
ન હોઇ શકે.
-રમેશ પુરોહિત
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:03 am IST)