News of Tuesday, 22nd June 2021
આજના શુભ દિવસે - 899
પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ
તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે
પ્રભુ કયાંય છે જ નહિ.-રવીન્દ્રનાથ ટાગોર
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:24 am IST)