News of Friday, 7th May 2021
આજના શુભ દિવસે - 860
વાંચનથી માહિતી અને જ્ઞાન તો વધે જ છે, પરંતુ જે વખતે તમે વાંચો છો ત્યારે તમે કોઇ બીજાની દુનિયામાં જાવ છો અને તમારી એકાગ્રતા-તમારા બધા જ પ્રશ્નોથી દૂર જાય છે. અને તમારૂ stress Level ઘટે છે.
(10:04 am IST)