News of Friday, 31st July 2020
આજના શુભ દિવસે - 661
હાર્ટએટેકથી દૂર રહેવાઃ ધુમ્રપાન ન કરો, ૩૦ મિનિટ દરરોજ ઝડપથી ચાલવાનું રાખો, ૩૦ મિનિટ દરરોજ ધ્યાનમાં બેસો અને બને ત્યાં સુધી શાકાહારી રહો અને મેંદો ખાવાથી દૂર રહો
-ડો. ડીન ઓર્નીસ
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:20 am IST)