Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2023

આજના શુભ દિવસે - 1624

હું પ્રામાણિક અને સરળ છું એવું માનીએ અને

તેઓ આવા નથી આવી આપણી ભૂલને કારણે

આપણા આત્‍મા પર એક અહંકારનું આવરણ ચડી જાય છે.

વિનુભાઇ જગડા 

ઇન્‍દુબેન જગડા

 

(10:46 am IST)