Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

આજના શુભ દિવસે - 637

આપણે આપણા મિત્રો બનાવી શકીએ છીએ, તેથી જ રીતે

દુશ્મનો પણ બનાવી શકીએ છીએ, પરંતુ આપણા પડોશી તો ઇશ્વર જ બનાવે છે.

-ચેસ્ટરટોન

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:35 am IST)
  • ગોંડલ અને ગોંડલ પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો છે .આ ઉપરાંત કોટડા સાંગાણી તાલુકા માં ગાજવીજ સાથે વરસાદ વરસતા ગરમીમાં રાહત થઈ છે. access_time 11:47 am IST

  • રાજયમાં ૧૨ વાગ્યા સુધીમાં ૧૦૨ તાલુકામાંં વરસાદ : વેરાવળમાં ૨ ઇંચ, મોડાસામાં ૨ ઇંચ, મેંદરડામાં ૨ ઇંચ, સુત્રાપાડા ૨ ઇંચ, બેચરાજીમાં ૨ ઇંચ, ઘોઘામાં પોણા ૨ ઇંચ, જેસરમાં પોણા ૨ ઇંચ, મહેસાણામાં દોઢ ઇંચ, માળીયામાં દોઢ ઇંચ, ધ્રોલમાં દોઢ ઇંચ, લીલીયામાં સવા ઇંચ, હારીજમાં સવા ઇંચ, વિસાવદરમાં સવા ઇંચ, કોટડા સાંગાણીમાં સવા ઇંચ, સરસ્વતીમાં ૧ ઇંચ, માલપુરમાં ૧ ઇંચ, પાલીતાણામાં ૧ ઇંચ, લાઠીમાં ૧ ઇંચ ખાબકયો વરસાદઃ access_time 3:04 pm IST

  • તામીલનાડુમાં ૩૧ જુલાઇ સુધી લોકડાઉન લંબાવાયું : કાલે અનલોક-૨ના પ્રારંભ પૂર્વે તામીલનાડુમાં રાજય સરકારે ૩૧ જુલાઇ સુધી લોકડાઉન લંબાવેલ છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારે પણ આજે ૩૧ જુલાઇ સુધી લોકડાઉન લંબાવી દીધાની જાહેરાત કરી હતી. access_time 3:05 pm IST