Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

આજના શુભ દિવસે - 564

કેટલીક સારી આદતો આપણે હઠયોગીની જેમ પાળીએ તો આજુબાજુના માટે ત્રાસદાયક પુરવાર થાય છે.

-હ્યુ પ્રેથર

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:49 am IST)
  • મુંબઇ લોકડાઉન : દિવ્યાંગ યુવતીએ ટ્વીટ કરીને ગૃહમંત્રીની માંગી મદદ : માત્ર ૨૫ મિનિટમાં પોલીસ સહાય કરવા પહોંચી : યુવતી અને ડ્રાઇવરને આવ-જા માટે વિશેષ પાસ આપ્યા access_time 4:30 pm IST

  • જાહેરનામાના ભંગના 147 કેસો દાખલ : કોરોના અંગે જાહેરનામાના ભંગ માટે રાત્રે 8 સુધીમાં 147 કેસો નોંધાયા છે access_time 10:55 pm IST

  • પાકિસ્તાનમાં પેટ્રોલ - ડિઝલમાં રૂ.૧૫નો ઘટાડો : વિજબીલ હપ્તેથી ભરી શકશે : કોરોના વાયરસના પગલે પાકિસ્તાનમાં મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે ઈમરાન ખાતે રાહત પેકેજ જાહેર કર્યુ છે જેમાં પેટ્રોલ અને ડિઝલમાં રૂ.૧૫નો ઘટાડો જાહેર કર્યો છે તેમજ ૩૦૦ યુનિટ સુધી વિજળીનો ઉપયોગ કરનારાઓ હપ્તે હપ્તેથી બીલ ભરી શકશે access_time 4:32 pm IST