Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

આજના શુભ દિવસે - 561

માણસ પાસે પુરતો સમય હોવો જોઇએ જીવન જીવવાની આ તો આવી છે કે હળવા ફુલ થવું પગ લાંબા કરીને બેસી રહેવામાં આસાએશનો અનુભવ છે. સમય હોવાનો અર્થ એવો છ ે કે પોતા પાસે પરિવર્તનની સજજતાછે. -હ્યુ પ્રેથર

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:50 am IST)
  • કોરોના સામે જંગ ગુજરાતની તમામ શાકમાર્કેટો બંધ કરવાનો નિર્ણય શાક માર્કેટોમાં ભીડ થતી હોય બંધ કરાવી અને લોકોને ઘર પાસે અથવા હોમ ડિલીવરીથી શાક મળી રહે તેવી વ્યવસથા ગોઠવાઈ રહી છે access_time 6:07 pm IST

  • અમેરિકામાં હાહાકાર : અસરગ્રસ્‍તોનો આંકડો ૭૦ હજારે પહોંચવા આવ્‍યો : ૨૪ કલાકમાં ૧૩,૮૭૦ નવા કેસો : ૬૧૬ રીકવર : ૧૦૪૨ મોત : ૪૫% કેસો માત્ર ન્‍યુયોર્કમાં : ૪,૭૨,૮૨૦ ઉપર ટેસ્‍ટ કરાયા : ઈરાનમાં ૨૦૭૭ મોત : સ્‍પેનમાં ૩૬૪૭ મોત :ચીનમાં ૩૨૮૭ મોત access_time 11:59 am IST

  • સૌરાષ્‍ટ્રમાં પ્રથમ મૃત્‍યુ : ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસ ૪૩ : લોકડાઉન વચ્‍ચે ૩ નવા દર્દીઓ ઉમેરાયાઃ ગુજરાતમાં કોરોનાથી ત્રીજુ મોતઃ ૭૦ વર્ષના ભાવનગરના વૃદ્ધનું થયુ મોત : સુરતમાં ૭, વડોદરામાં ૮, અમદાવાદમાં ૧૭, ભાવનગરમાં ૧ અને ગાંધીનગરમાં ૭ કેસો નોંધાયા access_time 11:39 am IST