Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

આજના શુભ દિવસે - 560

સમારંભોમાં જઇએ ત્યારે મંચ પર બેસવું, મંચ પર ન હોઇએ તો પહેલી હરોળમાં બેસવું, લોકોનું ધ્યાન ખેંચવું આ બધું રોજનું રોજ બનતું હોય તો જીવનમાં સફળતા-આપણી કીર્તિની ભૂખ અને તરસને કોઇ સીમા નથી.  -હ્યુ પ્રેથર

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:50 am IST)
  • મહારાષ્ટ્રમાં વધુ બે કોરોના પોઝિટિવ : મુંબઈ અને થાણેમાં કોરોનાના એક-એક કેસ : મહારાષ્ટ્રમાં કુલ 125 કેસ નોંધાયા access_time 10:31 am IST

  • ઘણી સ્કુલોએ ૬-૬ મહિનાની ફીના ચેક ઉઘરાવેલ છે : આ મહામારીનો ભારે આતંક સર્જાયો છે ત્યારે આ ચેકો શાળા સંચાલકો અત્યારે ન નાખે તેવી લાગણી access_time 11:25 am IST

  • સૌરાષ્‍ટ્રમાં પ્રથમ મૃત્‍યુ : ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસ ૪૩ : લોકડાઉન વચ્‍ચે ૩ નવા દર્દીઓ ઉમેરાયાઃ ગુજરાતમાં કોરોનાથી ત્રીજુ મોતઃ ૭૦ વર્ષના ભાવનગરના વૃદ્ધનું થયુ મોત : સુરતમાં ૭, વડોદરામાં ૮, અમદાવાદમાં ૧૭, ભાવનગરમાં ૧ અને ગાંધીનગરમાં ૭ કેસો નોંધાયા access_time 11:39 am IST