Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

આજના શુભ દિવસે - 559

દરેક બાબતમાં હરહંમેશ એવું શું ઝંખવાનું

કે સદાકાળ જયાં જુઓ ત્યાં આપણા જ ડંકા

વાગવા જોઇએ. આપણા નામના જ સિકકા

પડવા જોઇએ.

-હ્યુ પ્રેથર

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:47 am IST)
  • અમિતાભનું ટ્વીટ સૌને ચોંકાવે છે : અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને નરેન્દ્રભાઈ મોદીને જણાવ્યું છે કે કોરોના માખીથી પણ ફેલાઈ શકે છે access_time 10:20 pm IST

  • લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજોના કાળાબજાર કરનારાઓ, સંગ્રહખોરો, અને નફાખોરો સામે કડક પગલાં લેવાશે : ઉત્તર પ્રદેશની યોગી સરકાર આકરા પાણીએ : ચીજ વસ્તુઓ ઘેરબેઠા પહોંચાડવાનો એક્શન પ્લાન અમલી બનાવાશે access_time 1:47 pm IST

  • યુરોપમાં કોરોનાના ૨,૫૦,૦૦૦ લાખ કન્ફર્મ કેસો થયા access_time 6:04 pm IST