Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

આજના શુભ દિવસે - 1236

સમૃધ્‍ધિની શોભા સજજનતા છે. જ્ઞાનની શોભા શાંતિ છે.

પાંડિત્‍યની શોભા વિનયશીલતા છેે. ધનની શોભા સુપાત્રે

દાન આપવામાં છે. -માટે આ બાબતથી જાગતા રહો.

વિનુભાઇ જગડા

 ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:17 am IST)