Gujarati News

Gujarati News

News of Wednesday, 7th June 2023

આજના શુભ દિવસે - 1488

 

આપણે મંદિરમાં દર્શન કરી, બહાર નીકળ્‍યા પછી

જીવનના ઉચ્‍ચ ધોરણોને, ઉચ્‍ચ મૂલ્‍યોને આત્‍મસાત

ન કરીએ - તો મંદિરમાં જવાનો કોઇ અર્થ જ નથી

વિનુભાઇ જગડા 

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:37 am IST)