Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

આજના શુભ દિવસે - 607

મિત્રતા એવો છોડ છે કે જેને હંમેશા

પ્રેમરૂપી પાણીથી સીંચવો પડે છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:00 am IST)
  • 'અંફાન' વાવાઝોડાએ સર્જેલ ખાનાખરાબીનું નિરીક્ષણ અને કયાસ કાઢવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ઓડીશા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી નીતિશકુમારે તેમને આવકારેલ અને નિરીક્ષણ માટે સાથે રવાના થયેલ. access_time 11:12 am IST

  • અમદાવાદ કન્ટ્રોલરૂમના ૮ પોલીસ કર્મચારીને એકસાથે કોરોના વળગ્યો : પોલીસ માટે ચોંકાવનારા અહેવાલો : શહેર પોલીસ કમિશ્નર કચેરીમાં ચિંતાની લાગણી પ્રસરી : એક જ શિફટમાં આ આઠે આઠ પોલીસો કામ કરતા હતા access_time 12:39 pm IST

  • પાકિસ્તાનમાં વિમાની દુર્ઘટનાથી ભારતના વડાપ્રધાન શ્રી મોદી દ્રવિત : એકસો જેટલા નિર્દોષ નાગરિકોના મોત બદલ દુઃખ વ્યક્ત કર્યું : ઇજાગ્રસ્તો સાજા થાય તે માટે દુવા માંગી access_time 12:15 pm IST