Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

આજના શુભ દિવસે - 602

શું પુસ્‍તકો વગર આ દુનિયા ન ચાલી શકે ?

ચાલી શકેને, પણ એમ તો માણસ વગર

આ  દુનિયા વધુ સારી રીતે ચાલી શકે.

 

વિનુભાઇ જગડા 

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:53 am IST)