Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

આજના શુભ દિવસે -

તમને ગમતી વસ્તુ કરો. તમને કઇ વસ્તુ આનંદ આપે છે તે નકકી ન કરી શકતા હો તો પૂછો, 'મને આનંદ શેમાં મળે છે?' તમે આનંદ પ્રત્યે કટિબદ્ધ હશો તો આનંદ આપનાર વસ્તુઓનો પ્રવાહ તમારા તરફ વહેવા લાગશે, કારણ કે તમે ખુશી ફેલાવો છે.

(12:20 pm IST)