Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

આજના શુભ દિવસે - 1632

દરેક મનુષ્‍યે પોતાની મર્યાદા સમજી લેવી જોઇએ.

આપણે શું કરીએ છીએ, શું કરી શકીએ છીએ કે શું

કરી શકીએ એમ નથી એની સમજણ કેળવવી જરૂરી છે

વિનુભાઇ જગડા

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:15 am IST)