Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2023

આજના શુભ દિવસે - 1628

સજ્જન પાસે અને દુર્જન પાસે, એમ બન્‍ને પાસે શકિત

હોય છે, પણ દુર્જનની શકિત બીજાને પીડવા માટે હોય

છે, જયારે સજ્જનની શકિત બીજાના રક્ષણ માટે હોય છે.

વિનુભાઇ જગડા 

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:57 am IST)