Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

આજના શુભ દિવસે - 1576

આપણી આસપાસ ઓળખીતાઓ પુષ્‍કળ છે

પણ-મિત્રો કદાચ કોઇ નથી. જરૂર છે પોતે

 પોતાના દિલોજાન દોસ્‍ત બનવાની મૈત્રીનો અનુભવ

દિલને મીણ જેવું બનાવ્‍યા વગર અનુભવી શકાય નહીં.

વિનુભાઇ જગડા 

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:08 am IST)