Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2023

આજના શુભ દિવસે - 1627

જેનું મન જાગૃત હોય, આત્‍મામાંથી અંજવાળુ પ્રકટતું હોય, હૈયામાં સર્વ પ્રત્‍યે સદ્દભાવ હોય તે વ્‍યકિત કાંઇ પણ નિર્ણય

લે કે અર્થઘટન કરે તેના પર સત્‍યની મુદ્રા અંકિત થાય છે.

વિનુભાઇ જગડા 

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:47 am IST)