Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

આજના શુભ દિવસે - 1412

સૂર્યનો પ્રકાશ, પાણી, હવા, ખોરાક, કસરત અને આરામ-આ છ શ્રેષ્‍ઠ ડોકટરો છે. આ ડોકટરો તમારી પાસેથી એક પાઇ પણ લેતા નથી તેમની સારવાર મેળવો અને સુખી તેમજ તંદુરસ્‍ત રહો.

વિનુભાઇ જગડા

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(11:04 am IST)