Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2024

આજના શુભ દિવસે - 1694

- આપણા હૃદયને કશુંક સ્‍પર્શી જાય ત્‍યારે એની સુગંધને પ્રિયજનોમાં વહેચવી એ તો આપણને હૃદય છે એ વાતની સાબિતી છે.

- વજનકાંટો ન હોય એવો બાથરૂમ અધૂરો ગણાય. વજનકાંટો પણ આપણો વેદરાજ છે ખૂબ ચાલવું-પગ આપણું બીજુ હૃદય છે.

વિનુભાઇ જગડા જ્જ ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:25 am IST)