Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

આજના શુભ દિવસે - 1071

લાભ શુ છે ? ગુણવાન મનુષ્‍યોનો સંગ
હાનિ શું છે ? સમયનો વ્‍યય.
ધન શું છે? વિદ્યા

વિનુભાઇ જગડા
 ઇન્‍દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:25 am IST)