Gujarati News

Gujarati News

News of Thursday, 21st September 2023

આજના શુભ દિવસે - 1572

હું જે લોકોના પરિચયમાં આવું છું તેઓની સાથે ગાઢ

નાતો બાંધી લેવા ઇચ્‍છુ છું: કારણ કે અનુભવે સમજાયુ

છે કે, લાંબા સમય સુધી સાથે રહી શકવાના નથી.

વિનુભાઇ જગડા 

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(12:37 am IST)