Gujarati News

Gujarati News

News of Friday, 15th September 2023

આજના શુભ દિવસે - 1567

શરીર પાંચ તત્વનું બનેલ છે, પણ એમાં પરમાત્માની જ્યોત કાયમ ઝગતી હોય છે જે પ્રેમજયોત છે. અઆવી પ્રેમજયોતને પામી જનાર મનમાં રહેલા ઇશ્વરને પામે છે.

વિનુભાઇ જગડા 

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:44 am IST)