Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

આજના શુભ દિવસે - 336

લવીંગ Cloves, અપચાની ફરિયાદ દુર કરે છે. દાંતનો દુઃખાવો મટાડે છે. લોહીનૂં પરિભ્રમણ સુધારે છે, ગેસ થવા દેતું નથી લાળનું પ્રમાણ વધારે છે  જે ખોરાક પચાવવામાં ખૂબજ મદદરૂપ થાય છે. વધારામાં આંતરડાને મજબુત બનાવે છ.ે

૩-૪ લવીંગ ખાંડીને પાણીમાં ચારેક મિનિટ ઉકાળી અને ચા નાંખી પીવો.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(11:04 am IST)