Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

આજના શુભ દિવસે - 959

આને બદલે          આ      ન કરી શકો !

૧.  વગર ભૂખે ખાવું  -      અગિયારસનો ઉપવાસ

ર.  આળસ           -      પરિશ્રમ

૩.  શારિરીક થાક    -      જરૂર પૂરતો આરામ

૪.  માનસિક તનાવ, સ્વાર્થ -  પ્રાર્થના, ઉદારતા, શુભચિંતન

પ.  મેંદો કે બારીક લોટ     - ઝાડો દળેલો લોટ, અંકૃરિત કઠોળ

૬.  અથાણા          -      સલાડ કે તાજી ચટણી

૭.  તળેલા પદાર્થ    -      કાચી કે બાફેલી શાકભાજી

૮.  દવા             -      ફળ-ભાજીનો રસ

૯.  નશીલા પદાર્થ    -      દૂધ-લસ્સી-ફળનો રસ

૧૦. માંસ-માછલી-ઇંડા -       દૂધ-દહીં, લસણ, સૂકો મેવો

૧૧.   બઝારની મીઠાઇ  - તાજા ફળ

૧ર. ખાંડ             -      ગોળ

૧૩.   લાલ મરચું       -       મરી કે લીલા મરચાં

(9:58 am IST)