Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

આજના શુભ દિવસે - 1383

 

ઉદારતા વધુ આપવામાં નહિ પરંતુ સમયસર આપવામાં

રહેલી છે, ‘આપવાનો' અર્થ ફકત કોઇ વસ્‍તુ આપવા

પૂરતો મર્યાદિત નથી મધુર સ્‍મિત, પ્રેમાળ વાણી અને

લાગણી ભરેલો સ્‍પર્શ એ પણ એક જાતનું દાન જ છે.

વિનુભાઇ જગડા

ઇન્‍દુબેન જગડા

મો. 987979341

(11:05 am IST)