Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

આજના શુભ દિવસે - 539

આપણા સ્વાર્થે સ્મિતને શોષી લીધું છે અને

આંસુને સુકવી નાખ્યા છે. હૃદયનો પડકાર સંભળાય

નહીં એવા હસ્તધુનનનો અર્થ ખરો ? સ્મિત, આંસુ

અને ઉષ્મા વગરના નિર્જીવ શબ્દોની લેવડદેવડ

કરીએ છીએ-એ સમયનો દુર્વ્યય બને છે.

-હ્યુ પ્રેથર

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:35 am IST)
  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST