Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

આજના શુભ દિવસે - 383

આપણી પાસે કામ કરવાના અને ન કરવાના

અનેક કારણો પણ છે અને બહારનાઓ તો

બેસુમાર છે. આપણે મન ફાવે ત્યારે મન

ફાવે તેમ તર્કનો અવળો સવળો ઉપયોગ કરીએ છીએ.

-હ્યુ પ્રેથર

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(11:03 am IST)