Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

આજના શુભ દિવસે - 549

ડામરની કાળી સડક પર વાહનની ગતિએ

દોડતા માણસને આ ધુળિયા મારગ પર

કેટલી સુવર્ણ રજકણો છે એનો અંદાજ

કયાંથી હોઇ શકે !

-મકરન્દ દવે

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:08 am IST)