Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

આજના શુભ દિવસે - 545

આપણે અનેક પાંખડીઓથી બનેલા પુષ્પો

જોઇને રાજી થઇએ છીએ, પણ ખુદના જીવનમાં

એક પાંખડીને વળગીએ છીએ. અમુક રીતે જ

જીવવું, અમુક પ્રકારના વસ્ત્રો પહેરવા, અમુક

પ્રકારનું વાંચવું કે લખવું-આપણે જ આપણી

આસપાસ દીવાલો રચીએ છીએ

-રમેશ પુરોહિત

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:02 am IST)