Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

આજના શુભ દિવસે - 393

ખરાબ ચારિત્ર્યવાળાની મિત્રતા કરશો નહિ.

તેની ઓળખાણ પણ કરશો નહિ.

સળગતો કોલસો હાથ દઝાડે છે,

ઠંડો કોલસો હાથ કાળા કરે છે.

-હિતોપદેશ

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:00 am IST)