Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

આજના શુભ દિવસે - 1454

ત્રણ વસ્તુ...

ત્રણ વસ્તુ જીવનમાં એક જવાર મળે છે.

મા-બાપ, સમય અને મિત્ર

આ ત્રણ વાતમાં વિચારીને આગળ વધો.

કદમ, કસમ અને કલમ,

પ્રેમ, વાત અને ફેંસલો.

આ ત્રણ કોઇની રાહ નથી દેખતી.

મોત, વકત અને ઉમર

આ ત્રણ વાતને કયારેય નાની ન સમજો

કર્ઝ...કર્ઝ ,ફર્ઝ  અને રિશ્તા.

આ ત્રણ વાતમા હંમેશા દુઃખ થાય છે

ધોખા, ગરીબી અને યાદો.

આ ત્રણથી તમે હંમેશા ખુશ રહેશો.

ભગવાન, પરિવાર અને મિત્ર

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:24 am IST)