Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

આજના શુભ દિવસે - 437

જીંદગી તો શું વધુ એક ક્ષણ

પણ મને સ્વીકાર્ય નથી,

પણ છે મારા ભરોસે કોઇક

બસ એ જ અસ્વીકાર્ય નથી.

-સુધીર એલ.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:08 am IST)