Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

આજના શુભ દિવસે - 385

સામાજીક જવાબદારીઓ વખતે તો આપણે

ખૂબ જ દલીલો, દાખલાઓ અને બાદ વિવાદોમાં

પડીને એકલી બુધ્ધિનો ઉપયોગ કરવા બેસી

જઇએ છીએ પણ લાગણી વગરની દલીલોમાં દમ નથી હોતો

-રમેશ પુરોહિત

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:32 am IST)