Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

આજના શુભ દિવસે - 307

કઠોળ ફણગાવવાથી શું ફેર પડે છે!

 કેલોરી રપ% ઓછી થાય છે.  પ્રોટીન રપ% વધે છે.  સોડીયમ ૭પ% વધે છે. પોટેશ્યમ ૮૦% વધે છ.ેકાર્બોહાઇડ્ેટસ ૧પ% વધે છે  વીટામીન D ૩ ૩૦૦% વધે છે  વીટા 'C' ઘણું વધે છે.  વીટા 'B'૩ ૪૦૦% વધે છે.  વીટા 'B'૧રપ૦% વધે છે  વીટા 'A'  ૩પ% વધે છે. અને આયર્ન પ૦% વધે છ.ે

ધ્યાનમાં રાખવા બાબતઃ ફણગાવેલા કઠોળ કાચા કે પછી વરાળથી બાફવા-જેથી એની ફુડ વેલ્યુ જળવાય રહે. કયા કઠોળ ખાસો !! મગ,ચણા, મંઠ, મેથી, ચોળી, જવ, જુવાર, સોયાબીન, તલ અને બાજરો

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:21 am IST)