Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

આજના શુભ દિવસે - 431

છું હું જ આત્‍મા,હું જ છું પરમાત્‍મા,

તો ઉપદેશ જ્ઞાન શાને મને ઓ ધર્માત્‍મા

-સુધીર એલ.

 

વિનુભાઇ જગડા

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:30 am IST)
  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST

  • કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની પુત્રી ઐશ્ચર્યાની મુશ્કેલી વધી : પૂછપરછ માટે ઇડીએ નોટિસ ફટકારી : કોંગ્રેસ વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય ડીકે શિવકુમારને અગાઉ ઇડીએ નોટિસ ફટકાર્યા બાદ હવે તેની પુત્રીને પણ પૂછપરછ માટે નોટિસ access_time 1:05 am IST

  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST