Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

આજના શુભ દિવસે - 430

વિશ્વાસ મારો ધર્મ છે. પ્રેમ મારૃં કર્મ છે,

જ્ઞાન એ તો  તર્ક છે, પ્રશ્નોના ઉત્તર વ્યર્થ છે.

-સુધીર એલ.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:43 am IST)
  • બપોરે ૩ વાગે લેવાયેલ ઇન્સેટ તસ્વીરમાં ગુજરાત ઉપર વાદળો ગાયબ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં આજનો દિવસ વરસાદી માહોલ રહેશે. કાલથી વરસાદની માત્રા અને વિસ્તાર ઘટી જશે access_time 4:15 pm IST

  • ૯/ ૧૧ હુમલાની ૧૮મી વરસી પર અફઘાનિસ્તાનમાં અમેરિકી દુતાવાસ પર હુમલો : અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ થયેલા ત્રાસવાદી હુમલાના ૧૮ વર્ષ પૂર્ણ થવાના દિવસે અફઘાનિસ્તાનમાં અમેરિકી દુતાવાસ પર એક રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યોઃ અધિકારીઓએ જણાવ્યું કે જાનમાલનું કોઇ નુકસાન નથી થયું. access_time 1:03 pm IST

  • સુપ્રીમકોર્ટમાં અયોધ્યા ભૂમિ વિવાદ અને આમ્રપાલી મામલાની થશે સુનાવણી : સુપ્રીમકોર્ટમાં બે મોટા મામલાની થશે સુનાવણી : અયોધ્યા ભૂમિ વિવાદ અને આમ્રપાલીના અધૂરા પ્રોજેક્ટ પર સુનાવણી કરશે access_time 1:03 am IST