Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

આજના શુભ દિવસે - 935

દરેક વસ્તુને તેનો અંત હોય છે. એ સત્ય સતત નજર સમક્ષ રાખે તે જીવનમાં કદી ઉછાંછળો બનતો નથી, પોતાની મહત્તાનો ઘમંડ કરતો નથી અને આવા જ લોકો પ્રગતિને પંથે આગળ વધી શકે છે.

(10:25 am IST)