Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

આજના શુભ દિવસે - 339

ચાય બનાવવામાં વપરાતા વિવિધ મસાલાના ફાયદા-ખાસ કરીને શિયાળાની ઠંડી ઋતુમાં !

તજઃ બેકટરીયા સામે રક્ષણ આપે છે. ખાસ કરીને ઠંડીની ઋતુમાં સ્નાયુના દુઃખાવામાં રક્ષણ આપે છે તેમજ માથાનો દુઃખાવો મટાડે છે. પાચન શકિત તેમજ પાચનક્રિયા સુધારે છે બનાવવાની રીત. ૧ કપ પાણીમાં ૦ાા ચમચી તજનો પાવડર ઉકાળવો અને તેમાં ચાયની પડીકી અને સ્ટીવીયા નાંખી પીવો.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:08 am IST)