Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

આજના શુભ દિવસે - 290

ઘરડાઓ માટે થોડો સમય કાઢો. તેઓ સાથે ઘણી વાતો થઇ

શકે. તેઓના નિર્વાહની, મકાનની, તેઓના સુખદુઃખની અને

કુટુંબની નાનીમોટી વાતો કરીએ પણ આપણે કયારેય આવા

વડીલો માટે સમય કાઢયો છે ખરો? એક પ્રયત્ન કરી જૂઓ!

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:59 am IST)