Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

આજના શુભ દિવસે - 287

કોઇએ પણ, આયોજન પૂર્વકની

ગંભીર વિચારણા કર્યા વિના નાનકડું

કાર્ય પણ શરૂ ન કરવું.

-આર્વાક

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:09 am IST)
  • વિડીયો : ગતરાત્રે અમરેલીના રાજુલા પાસેના ખેરા ગામે શિકાર કરવા આવેલ એક સિંહણ કુવામાં પડી ગઈ હતી. સિંહણે શીકાર સાથેજ કુવામાં ભૂલથી ઝંપલાવી દીધું હતું હતું. મોડી રાત્રે વનવિભાગે આ સિંહણ માટેનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું ઓપરેશન શરૂ કર્યું હતું. (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:37 pm IST

  • પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ફરી ઉલ્લંઘન : કાશ્મીરના આરએસ પુરા સેકટરમાં એલઓસી પર પાકિસ્તાને ફરીથી ફાયરીંગ શરૂ કર્યુ છે access_time 3:39 pm IST

  • પ્રિયંકાની સક્રિય રાજકારણ બાદ સોશ્યલ મીડીયામાં પણ એન્ટ્રીઃ ટવી્ટર ઉપર સક્રિય થયા : priyankagandhi થી ટવી્ટર હેન્ડલ શરૂ કર્યું access_time 3:30 pm IST