Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

આજના શુભ દિવસે - 279

પતિ-પત્નિ, પિત-પૂત્ર, ગુરૂ-શિષ્ય, શોઠ-નોકર, શિક્ષણ-વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ, માનવ-માનવ વચ્ચેના આ સંબંધો, પુજયભાવને બદલે મૈત્રી-સ્નેહ પ્રસન્નતા યુકત સમાન ધોરણો હોય એ વધુ સુંદર મધુર અને માનવીય છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:15 am IST)